(2).સુરહ બકરહ 139,140


☘☘☘☘﷽☘☘☘☘☘
🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔
☘☘☘☘☘☘☘☘☘☘☘
               PART:-81
         (Quran-Section)
      (2)સુરહ બકરહ
         આયત નં.:-139,140
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
قُلۡ اَ تُحَآجُّوۡنَـنَا فِى اللّٰهِ وَهُوَ رَبُّنَا وَرَبُّکُمۡۚ وَلَنَآ اَعۡمَالُـنَا وَلَـكُمۡ اَعۡمَالُكُمۡۚ وَنَحۡنُ لَهٗ مُخۡلِصُوۡنَۙ (139)
139).આપ કહી દો શું તમે અમારાથી અલ્લાહ વિષે ઝઘડો છો, જે અમારો અને તમારો રબ છે,અમારા માટે અમારા કર્મ છે, તમારા માટે તમારા કર્મ છે, અમે તો તેના માટે જ ખાલિસ છીએ.
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَمۡ تَقُوۡلُوۡنَ اِنَّ اِبۡرٰهٖمَ وَاِسۡمٰعِيۡلَ وَاِسۡحٰقَ وَيَعۡقُوۡبَ وَالۡاَسۡبَاطَ كَانُوۡا هُوۡدًا اَوۡ نَصٰرٰى‌ؕ قُلۡ ءَاَنۡـتُمۡ اَعۡلَمُ اَمِ اللّٰهُ‌ ؕ وَمَنۡ اَظۡلَمُ مِمَّنۡ كَتَمَ شَهَادَةً عِنۡدَهٗ مِنَ اللّٰهِ‌ؕ وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعۡمَلُوۡنَ (140)
140).શું તમે કહો છો ઈબ્રાહીમ, ઈસ્માઈલ, ઈસ્હાક અને યાકૂબ અને તેમની સંતાનો યહૂદી અથવા ઈસાઈ હતી? કહી દો શું તમે વધારે જાણો છો કે અલ્લાહ (તઆલા)? અલ્લાહની નજીક સાક્ષી છુપાવવાવાળાથી વધારે જાલિમ બીજુ કોણ છે? અને અલ્લાહ (તઆલા)તમારા કર્મોથી ગાફેલ નથી.
☘☘☘☘☘☘☘☘☘☘☘







Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92