(2).સુરહ બકરહ 107,108

PART:-63

(Quran-Section)


        (2)સુરહ બકરહ

       આયત નં.:-107,108


●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

_________________________

اَلَمۡ تَعۡلَمۡ اَنَّ اللّٰہَ لَہٗ مُلۡکُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ وَ مَا لَکُمۡ مِّنۡ دُوۡنِ اللّٰہِ مِنۡ وَّلِیٍّ وَّ لَا نَصِیۡرٍ ﴿۱۰۷﴾ 


107).શું તમને ખબર નથી કે ધરતી અને આકાશોનું શાસન અલ્લાહ માટે જ છે અને અલ્લાહ સિવાય કોઈ તમારો સંરક્ષક અને મદદ કરનાર નથી ?

__________________________


اَمۡ تُرِیۡدُوۡنَ اَنۡ تَسۡـَٔلُوۡا رَسُوۡلَکُمۡ کَمَا سُئِلَ مُوۡسٰی مِنۡ قَبۡلُ ؕ وَ مَنۡ یَّتَبَدَّلِ الۡکُفۡرَ بِالۡاِیۡمَانِ فَقَدۡ ضَلَّ سَوَآءَ السَّبِیۡلِ ﴿۱۰۸﴾


108).શું તમે પોતાના પયગંબરને એવા સવાલ કરવા ઇચ્છો છો, જેવી રીતે આના પહેલા મૂસા(અ.સ) ને પૂછવામાં હતા ? (સાભળો) જે ઈમાનને કુફ્રથી બદલે છે તે સીધા માર્ગથી ભટકી જાય છે.


તફસીર(સમજુતી):-


મુસલમાનો (એટલે કે સહાબા)ને ચેતવણી આપવામાં આવી રહી છે કે તમે યહૂદિઓની જેમ પોતાના રસુલથી મનમાની મુજબ ગૈર જરૂરી સવાલ ન કર્યા કરો, તેમાં કુફ્રની ઉમ્મીદ છે.(અહસનુલ- બયાન) 

__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92